ગુજરાત તલાટી પરીક્ષા તારીખ 2023

ગુજરાત તલાટી પરીક્ષા તારીખ અંગે આવી રહ્યા છે સારા સમાચાર 

તલાટી પરીક્ષા માટે હાલ માં GPSSB બોર્ડ તરફ થી કામગીરી હાથ ધરાઈ છે.

તારીખ 26 જાન્યુઆરી થી GPSSB બોર્ડ દ્વારા એક latter આવ્યો હતો જેમાં,

દરેક જિલ્લા માંથી તલાટી પરીક્ષા બેઠક વ્યવસ્થા માટે ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે.

એક અંદાજ અનુસાર તલાટીની પરીક્ષા આગામી મહિનામાં એટલે કે 

ફેબ્રુઆરી ના અંત કે પછી માર્ચ મહિનાની શરૂઆત માં લેવાય શકે છે.

એટલા માટે હાલ પરીક્ષા ગોઠવવા માટે GPSSB દ્વારા પૂર જોશ માં તૈયારીઓ ચાલી રહી છે.

આવાજ ન્યૂઝ ડેઇલી મેળવવા માટે નીચે લિંક પાર ક્લિક કરો.