Pan Card Kaise Banaye 2023 : હવે ઘરે બેઠા પાનકાર્ડ ની અરજી કરો અને 7 થી 8 દિવસ માં મેળવો પાનકાર્ડ

Pan Card Kaise Banaye 2023 : હેલો નમસ્તે મિત્રો અમારી વેબસાઈટ FunMeLoud માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે પાનકાર્ડ ને લગતી તમામ ડીટેલ કે માહિતી ની ચર્ચા કરીશું, પાનકાર્ડ નું ફૂલ ફોમ કે પૂરું નામ પરમેનન્ટ એકાઉન્ટ નંબરથાય છે, આને એક યુનિક ઓળખ કાર્ડ પણ કહી શકાય છે અને આ પાનકાર્ડની મદદ થી કોઈપણ નાણાકીય વ્યવહારમાં ખૂબ ઉપયોગી થાય છે અને પાનકાર્ડ Online Apply કે પછી Offline Apply અને તે માટે જોતા જરૂરી તમામ ડોક્યુમેન્ટ કે દસ્તાવેજો ની માહિતી તમને આ લેખ માં જોવા માળ છે, અને જો તમે પણ ઘરે બેઠા પાનકાર્ડ ની અરજી કરવા માંગતા હોય તો તમારા માટે આ લેખ ખુબજ ઉપયોગી છે,Pan Card Kaise Banaye 2023

Pan Card Kaise Banaye 2023 :પાનકાર્ડ ની વાત કરી એ તો હાલના સમય પ્રમાણે પાનકાર્ડ એક ખુબજ મહત્વનું ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ ગણાય છે, વર્તમાન સમય ની વાત કરીએ તો આપણા ભારત દેશ ની સરકાર માં ખુબજ જાગૃતી જોવા મળી છે એટલા જ માટે ઘણા બધા કામ કાજ online Apply કરી શકીએ છીએ,અને તેનાથી સરકાર તેમજ જનતાને પણ ખુબજ મદદ ને જાણકારી મળે છે અને પાનકાર્ડ ની અરજી માટે રૂ:106 નો ખર્ચ લાગે છે

Pan Card Kaise Banaye 2023

Pan Card Kaise Banaye 2023 : ભારત ભરમાં રહેતા બધા લોકો ને બેંક માં ખાતું ખોલવાનું હોય કે પછી ઈન્ક્મટેક્સ ભરવાનો હોય આવા કામ કાજમાં પહેલા તો પાનકાર્ડ ની જરૂર અવશ્ય પડ છે અને બીજું કે આપણે બેંક માં રૂ:50000 પસાસ હજાર થી વધારે રુપિયા ની રકમ જમા કરાવવાની હોય તો પણ પાનકાર્ડ ની જરૂર પડી શકે છે આથી 18 વર્ષ થી ઉપરના બધા જ લોકોને પાનકાર્ડની જરૂર પડી શકે છે આથીજ અમે તમને આ લેખ ના માધ્યમ થી Pan Card Kaise Banaye 2023 મેં સંપૂર્ણ માહિતી વિસ્તાર થી આપી છે

Pan Card Kaise Banaye 2023Pan Card Kaise Banaye । pan card kaise banaye online । pan card kaise banaye mobile se । pan card kaise banaye in hindi । pan card kaise banaye free me । pan card kaise banaye csc se । pan card kaise banaye computer se । pan card kaise banaye video

પાનકાર્ડ કેવી રીતે બનાવવું 2023 (Pan Card Kaise Banaye 2023) Detail In Gujarati ।

લેખનું નામ :પાનકાર્ડ કેવી રીતે બનાવવું (Pan Card Kaise Banaye)
કોના દ્વારા :ભારત સરકાર દ્વારા
આ લેખનો પ્રકાર :પાનકાર્ડ ની સંપૂર્ણ માહિતી
અરજી કેમ કરવાની :પાનકાર્ડ માટે Online તેમજ Offline અરજી કરવાની રહે છે
સત્તાવાર વેબસાઈટ :protean-tinpan.com
હેલ્પલાઇન નંબર (Help Line Number) :020 27218080
અમારા ટેલિગ્રામ માં જોડાવવા માટે :અહીં ક્લિક કરો

પાનકાર્ડ ની અરજી કરવા જોતા ડોક્યુમેન્ટ (Pan Card Apply Documents)

  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખ કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • મૂળભૂત સરનામું એટલે કે ઘર નું સરનામું
  • રેશન કાર્ડ
  • 10મી માર્કશીટ

પાનકાર્ડ ની અરજી ઓનલાઇન કેવી રીતે કરવી (Online Apply)

જે કોઈ વ્યક્તિ એ પાનકાર્ડ ની અરજી ઓનલાઇન કરવી હોય તે વ્યક્તિને નીચે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપેલ છે તે પ્રમાણે સ્ટેપ ફોલો કરવાના રહે છે

  • સ્ટેપ 1 : પાનકાર્ડ ની ઓનલાઇન અરજી માટે તમારે સત્તાવાર વેબસાઈટ (www.protean-tinpan.com) ના હોમ પેજ પર જાઓ
  • સ્ટેપ 2 : હોમ પેજ ઉપર જ્યાં પછી ત્યાં તમને કિવિક લિંક નું એક બટન જોવા મળશે
  • સ્ટેપ 3 : અને તેમાંજ ઓનલાઇન પાનકાર્ડ નું બટન હશે અને ત્યાં જ Online Apply પાનકાર્ડ પર કિલિક કરો
  • સ્ટેપ 4 : તેના પર કિલિક ક્રિયા પછી નવું પેજ ખુલ છે અને એ નવા પેજમાં પાનકાર્ડ નું ફોર્મ (ફોર્મ 49A) જોવા મળશે
  • સ્ટેપ 5 : આ ખુલેલા નવા પેજ માં ફોર્મ માં માગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે
  • સ્ટેપ 6 : અને પાનકાર્ડ ની અરજી ફીસ ઓનલાઈન ભરવી પડશે
  • સ્ટેપ 7 : ફોર્મ ભરિયા પછી સબમિટ થયા પછી એક નવું પેજ ખુલ છે જેમાં તમારે ચેક કરવાનું રહેશે કે ફોર્મ માં ભરેલી માહિતી બરોબર છેને
  • સ્ટેપ 8 : ઉપર જણાવીયા મુજબ કે સબમિટ કારિયા પછી અરજી રસીદ તમને મળશે
  • સ્ટેપ 9 : અને આ મળેલ રસીદ તમારે ચાચવી ને રાખવી જ્યાં સુધી તમારું પાનકાર્ડ તમારા સુધી પહોંચી ના જાય ત્યાં સુધી

પાનકાર્ડ ની અરજી ઓફલાઈન કેવી રીતે કરવી (Offline Apply)

  • સ્ટેપ 1 : પાનકાર્ડ ની ઓફલાઈન અરજી કરવા માટે તમારે જે તે સાઈબર કાફે ની મુકાલાત લેવાની રહે છે
  • સ્ટેપ 2 : ત્યાં તમારે ફોર્મ ભરી ને આપવાનું રહે છે
  • સ્ટેપ 3 : અને ભારત ના નિવાસી હોઈ એના માટે ફોર્મ 49A ભરવાનું હોય છે
  • સ્ટેપ 4 : ફોર્મ માં તમારે પાસપોર્ટ સાઈઝ નો ફોટો પણ લગાવાનો રહે છે અને જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહે છે
  • સ્ટેપ 5 : અને જે તે સાઇબર કાફે પર રોકડી રકમ અથવા ડ્રાફ્ટ માં રૂ:110 પણ ચેકવવાના રહે છે
  • સ્ટેપ 6 : અને પછી એ ફોર્મ એક પોસ્ટમાં મૂકીને તેનાપર પાનકાર્ડ ફોર્મ નંબર લખો
  • સ્ટેપ 7 : આ પોસ્ટ ઈન્કમ ટેક્સ પાનકાર્ડ સર્વિસ યુનિટ પ્રોટીન ટેક્નોલોજીસ લિમિટેડ ઈ-ગવર્નન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને મોકલો
  • સ્ટેપ 8 : અને આ પાનકાર્ડ નું એડ્ર્સ 5મો માળ, મંત્રી સ્ટર્લિંગ, પ્લોટ નં.341. સર્વે નંબર 997/8, મોડલ કોલોની, ડીપ બંગલા ચોક પાસે, પુણે – 411016 પર મોકલો
  • સ્ટેપ 9 : પછી તમને પોસ્ટ માં તમારા ઘર સુધી પહોચાડ વામાં આવશે

પાનકાર્ડ થી થતા લાભ (Pan Card benefits)

  • આઇટી રિટર્ન ફાઇલ બનાવવા માટે
  • બેંક માં ખાતું ખોલવાનું હોય
  • કોઈ કાર કે બાઈક ખરીદ વાની હોય કે વેચવાની હોય
  • પાંચ 5 લાખ કે તેનાથી વધારે રૂપિયા જમા કરવાના કે જવેલરી ખરીદ વાની હોય
  • ટેલિફોન કનેક્શન માટે

પાનકાર્ડ મેળવવા માટે પાત્રતા

  • પાનકાર્ડ મેળવા માટે પહેલાતો જે વ્યક્તિ એ પાનકાર્ડ લેવાનું હોય એ વ્યક્તિ ભારત દેશ નો વાતની કે રહેવાશી હોવા જોઈએ
  • બીજું કે જે વક્તિએ પાનકાર્ડ લેવાનું હોઈ એ વ્યક્તિ ની ઉમર ઓછા માં ઓછી 18 વર્ષ હોવી જોઈએ
  • અને એ વક્તિનું આધાર કાર્ડ હોવું જોઈએ
  • આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર પણ લિંક હોવો જોઈએ

પાન નંબર ઉપરથી પાનકાર્ડ કેમ ડાઉનલોડ કરવું

  • પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલા તો તમારે તેની સત્તાવાર વેબસાઈટ ઉપર જાઓ
  • ત્યાં ફોર્મ માં માગ્યા મુજબ માહિતી ભરો
  • માહિતીમાં જણાવીયા મુજબ જન્મ તારીખ કેપ્ચા કોડ અને પાન નંબર ભરવાં રહે છે
  • પછી સબમિટ કરવાનું રહે છે
  • ત્યાર પછી તમે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકશો

પાનકાર્ડ અરજી કારિયા પછી ડાઉનલોડ કેમ કરવું ને શુ શુ પરુફ જોશે

  • જે વ્યક્તિ એ પાનકાર્ડ ની અરજી કરી હોય એ વ્યક્તિ નું આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ
  • બીજું કે તે વ્યક્તિનું ઘર નું એડ્ર્સ પણ અપડેટ હોવું જોઈએ
  • ઘરના એડ્ર્સ માં જે વ્યક્તિ એ અરજી કરી હોય એ વ્યક્તિ નું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ કે પછી લાઈટ બિલ આ બધા પરુફ ની જરૂર પડે

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન અરજી કરવા :અહીં ક્લિક કરો
પાનકાર્ડ ડાઉનલોડ કરવા :અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ :અહીં ક્લિક કરો
ઈન્ક્મ ટેક્સ વેબસાઈટ :અહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ માં જોડાવવા માટે :અહીં ક્લિક કરો

अन्य पढ़ो

આ પણ શેર કરો

હેલો દોસ્તો આ લેખ માં જણાવીયા મુજબ પાનકાર્ડ (Pan Card Kaise Banaye) વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે કે ક્યાં ક્યાં થી પાનકાર્ડ કઢાવી શકાય તેમજ ક્યાં ક્યાં ડોકયુમેન્ટ જોશે ને પાનકાર્ડનું ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવાનું રીત સંપૂર્ણ જાણકારી આપી છે આવીજ રીતે અમે સરકારી યોજના તેમજ વિવિધ સરકારી ભરતી ની માહિતી તમારા સુધી પ્હોસાડવા માટે પ્રિયાંશ કરીએ છીએ જો આ લેખ તમને ખુબજ ગમ્યો હશે એવી આશા સાથે જો તમને આ લેખ ગમ્યો હોઈ તો તમારા સગા સંબંધી તેમજ તમારા મિત્રો ને જરૂર શેર કરવા અમારી વિનંતી, ધન્યવાદ, ખુબ ખુબ આભાર

FAQ

Q-1.પાનકાર્ડ નું ફૂલ ફોર્મ નામ શું છે ?

Answer : પાનકાર્ડ નું પૂરું નામ કે ફૂલ ફોમ નામ પરમેનન્ટ એકાઉન્ટ નંબરથાય છે

Q-2.પાનકાર્ડ કઢાવવા માટે કઈ વેબસાઈટ ઉપર જવાનું રહે છે ?

Answer : પાનકાર્ડ કઢાવવા માટે https://www.protean-tinpan.com/ વેબસાઈટ ઉપર જવાનું રહે છે

Q-3.પાનકાર્ડ બનાવવા માટે કેટલો ખર્ચ લાગે છે ?

Answer : પાનકાર્ડ બનાવવા માટે તમારે ઓનલાઇન ખર્ચ રૂ : 106 લાગે અને ઓફલાઈન બનાવવા માટે જે સાઇબર કાફે કે દુકાન પર રૂ: 250 ભરપાઈ કરવાના રહે છે

Q-4.પાનકાર્ડ ક્યાં ક્યાં કામ માં ઉપયોગી થાય છે ?

Answer : પાનકાર્ડ બેંક માં ખાતું ખોલાવવા માટે તેમજ ઈન્ક્મ ટેક્સ ભરવા માં પણ કામ લાગે છે

Q-5.પાનકાર્ડ બનાવવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ ?

Answer : પાનકાર્ડ બનાવવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ ની ઉમર હોવી જોઈએ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top