non creamy layer certificate Gujarat : નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કે પ્રમાણપત્રને અન્ય પછાત (OBC) વર્ગના પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે આ પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા ઓબીસી કેટેગરી માં આવતા વ્યક્તિ ને આપવામાં આવે છે, આ સર્ટિફિકેટ ધરાવનાર લોકો ને કેન્દ્વ સરકાર કે પછી જાહેર ક્ષેત્રમાં નોકરીનો લાભ મળે એટલા માટે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ આપવામાં આવે છે ઓબીસી હેઠળ ના આરક્ષણ ને ધ્યાનમાં રાખીને જે તે પરિવારની વાર્ષિક આવકને આધારે ક્રીમી લેયર અને નોન ક્રીમી લેયર એમ બે ભાગ માં વહેચ વામાં આવે છે
non creamy layer certificate Gujarat : નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર એવા લોકોને આપવામાં આવે છે કે જે લોકોએ ક્યારેય કોઈ ગુનાહિત કામ ના કર્યું હોય એમને (non creamy layer certificate) આપવામાં આવે છે, નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર મેળવવા માટે કે તેને લાયક બનવા માટે માતાપિતાની વાર્ષિક અવાક રૂ: (8,00,000) આઠ લાખ થી ઓછી હોવી જોઈએ અને આ પરમાનપત્રની માન્યતા જે તારીખે કરાવ્યુ હોય ત્યારથી 3 વર્ષ સુધી માન્ય ગણાય છે

જો તમે ઓબીસી કેટેગરી માં આવતા હોવ અને ગુજરાતના વાતની કે રહેવાશી હોવ તો (non creamy layer certificate) નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ તમારા માટે એક મહત્વનું પ્રમાણપત્ર છે અને તે અમારી પાસે હોવું જરૂરી છે આ નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર ગવર્મેન્ટ જોબ કે નોકરી ની અપ્લાઇ માટે મહત્વની ભૂમિકા ભજવતું પ્રમાણપત્ર છે,અને જો તમારે ઓબીસી રીજર્વેશન નો સંપૂર્ણ લાભ ઉઠાવવા માંગતા હોય તો અમારી પાસે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ હોવું ખુબજ જરૂરી છે, આ (non creamy layer certificate) નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ મુખ્ય ત્વે 12 પાસ વિદ્યાર્થી ઓને કે તેથી આગળ અભ્યાસ કરવા માટે એડમિશન લેવાનું હોય કોલેજ કે શાળા માં અને ઘણી બધી સરકારી યોજના માં પણ આ પ્રમાણપત્ર કામ લાગે છે,
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ (non creamy layer certificate Gujarat) Detail In Gujarati
લેખનું નામ : | નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ગુજરાત (non creamy layer certificate Gujarat) |
કોના દ્વારા : | ગુજરાત સરકાર દ્વારા |
આ લેખનો પ્રકાર : | નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ની તમામ માહિતી |
અરજી કેમ કરવાની : | નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ માટે Online અરજી કરવાની રહે છે |
સત્તાવાર વેબસાઈટ : | digitalgujarat.gov.in |
અમારા ટેલિગ્રામ માં જોડાવવા માટે : | અહીં ક્લિક કરો |
non creamy layer certificate Gujarat । non creamy layer certificate Gujarat pdf । non criminal certificate form pdf । non criminal certificate document । non criminal certificate process । non criminal certificate online Gujarat । non criminal certificate online
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જોતા દસ્તાવેજો (non creamy layer certificate documents List )
જે વ્યક્તિ એ નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવા નું હોય એ વ્યક્તિને નીચે આપેલ આધાર પુરાવા કે દસ્તાવેજો ની જરૂર પડશે
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આધાર કાર્ડ
- પિતાનું આધાર કાર્ડ
- પિતાનો ફોટો
- જાતિનો દાખલો
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- પિતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- વેરા બિલ
- લાઈટબીલ
- અને જો ભાડે રહેતા હોવતો ભાડાની પોસ
- રેશનકાર્ડ
- સોગંદનામું
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ઓનલાઇન અરજી કેમ કરવી ? (non creamy layer certificate Online Apply )
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ બાઈ સ્ટેપ ફોલો કરો
- જે કોઈ વ્યક્તિ એ નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર ઓનલાઇન અપ્લાઇ કરવાની હોઈ અને પહેલા તો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલની વેબસાઇટ પર જાઓ
- ત્યાં જ્યાં પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો
- ત્યાં જ્યાં પછી તમને મેનુ પર કિલિક કરો
- ત્યાં તમને ડિજિટલ સેવાઓ જોવા મળશે અને તેમાં Non Creamy Layer પર કિલિક કરો
- ત્યાં Continue પર કિલિક કરો
- ત્યાં તમને ID અને એપ્લિકેશન નંબર માગશે તે ભરિયા પછી
- પછી ત્યાંથી આગળ જવા માટે Next પર કિલિક કરો
- અને ત્યાં માગ્યા મુજબ દસ્તાવેજ કે આધાર પુરાવા ની નકલ અપડેટ કરો
- દસ્તાવેજો સફળતાપૂર્વક અપલોડ કર્યા પછી ચેકબોક્સમાં ટીક કરો
- અને પછી અરજી ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે Submit પર ક્લિક કરો.
- આ અરજી માહિતી સબમિટ કરિયા પછી તમારી સામે એક નંબર આવશે આ નંબર નોટ કરવો
- આ નંબર ના માધ્યમ થી અરજી નું સ્ટેટસ પણ જોઈ શકાય
- આ માહિતીમાં જણાવીયા મુજબ કર્યા પછી તમે પોર્ટલ પરથી જ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ લાભ (non creamy layer certificate benefits)
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ગુજરાતના રહેવાસીઓને રાજ્ય સરકાર તરફ થી આપવામાં આવે છે ને આ પ્રમાણપત્ર સરકાર તરફ થી મળતા વિવિધ સુવિધાઓનો લાભ લેવામાં મદદ રુપ થાય છે
- આ પ્રમાણપત્ર શૈક્ષણિક ફીમાં પણ છૂટ મળે છે
- શૈક્ષણિક સંસ્થાઓમાં સીટ આરક્ષણ અપાવે છે
- વયમર્યાદા માં છૂટછાટ માં પણ કામ લાગે છે
- જયારે ઓછા ગુણસ્કોરમાં છૂટછાટ
- શાળાઓમાં પ્રવેશ અને નોકરીની અરજી માટે
- અને સરકારી યોજના માં પણ આ રીતે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ખુબજ કામ લાગે છે
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ માટે પાત્રતા
નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ માટે પાત્રતા આ પ્રમાણે છે જે નીચે મુજબ છે
- એકતો જે વ્યક્તિએ નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર કઢાવાનું હોઈ એ વ્યક્તિ ભારત દેશ નો નાગરિક હોવું જરૂરી છે
- બીજું કે ગુજરાત રાજ્ય નો કાયમી વતની કે રહેવાશી હોવા જોઈએ
- અને કુટુંબ કે પરિવારની વાર્ષિક આવક 8,00,000 થી ઓછી હોવી જોઈએ
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઈટ : | અહીં કિલિક કરો |
એપ્લીકેશન ફોર્મ : | અહીં કિલિક કરો |
ઓનલાઇન અરજી : | અહીં કિલિક કરો |
નીચે આપેલ લિન્ક પણ જોવો
- Jamnagar Municipal Corporation Recruitment 2023
- Pan Card Kaise Banaye 2023
- Air Force Agniveer Recruitment 2023
શેર પણ જરૂર થી કરશો
હેલો ફ્રેન્ડ્સ આ ઉપર આપેલ માહિતી માં જણાવીયા મુજબ નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ (non creamy layer certificate) વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે જે ક્યાં થી નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ની અરજી કરી શકાય તેમજ ક્યાં ક્યાં ડોકયુમેન્ટ જોશે ને નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવાનું તેની સંપૂર્ણ જાણકારી આપી છે આવીજ રીતે અમે સરકારી યોજના તેમજ વિવિધ સરકારી ભરતી ની માહિતી તમારા સુધી પ્હોસાડવા માટે પ્રિયાંશ કરીએ છીએ જો આ લેખ તમને ગમ્યો હોય તો તમારા સગા સંબંધી તેમજ તમારા મિત્રો ને જરૂર શેર કરવા અમારી વિનંતી, ધન્યવાદ, ખુબ ખુબ આભાર
FAQ :
Q-1. નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કોને આપવામાં આવે છે ?
Answer : નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ઓબીસી (OBC) કેટેગરી માં આવતા વ્યક્તિ ને આપવામાં આવે છે
Q-2. નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે ?
Answer : આ પ્રમાણપત્ર ગુજરાત માં રહેતા લોકોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે
Q-3. નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ફીસ કેટલી ભરવાની હોય છે ?
Answer : નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ફીસ રૂ: 20/- ભરવાની હોય છે
Q-4. નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કેટલા વર્ષ ચાલશે ?
Answer : નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ 3 વર્ષ ચાલશે ?
Q-5. નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ની અરજી ક્યાં કરવાની રહે છે ?
Answer : નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ની અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહે છે