Jignesh Barot – KUDRAT Full Song Lyrics | કુદરત | Latest Gujarati Song 2021 and Many More Latest Gujarati Song, Please Stay with us.

KUDRAT Full Song Lyrics
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે Jignesh Barot KUDRAT Full Song
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે…
હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
હો..હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
મારી મોહબ્બત ને હમભાળી રાખજે
ઓ તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે
કુદરત જાણે હવે મળશુ પાછા ક્યાં રે
મળશુ પાછા ક્યા રે… Jignesh Barot KUDRAT Full Song
હું તારી યાદ માં રોજ મરતો રહું
તને યાદ કરી જાનુ જીવતો રહું
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે Jignesh Barot KUDRAT Full Song
લોહી ના આંસુ આંખો રડે છે…
ફુલ થી સજેલો મારો બાગ કરમાનો
હો…હો ફુલ થી સજેલો મારો બાગ કરામાનો
તારા કારણે મારો પ્રેમ વગોવાનો
રોજ તને યાદ કરી રાત વીતી જાશે
તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે
તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો…
જીગા ના દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે Jignesh Barot KUDRAT Full Song
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો… Jignesh Barot KUDRAT Full Song
KUDRAT Full Video Song Lyrics
Read More Gujarati Songs
Mara Malak Na Mena Rani Full Song Download | No.1 Latest Gujarati Song |
Kyare Madse Sarnamu Taru Lyrics – Vijay Suvada : New Latest Gujarati Song |
376 total views, 12 views today