Jati No Dakhlo : જાતિના દાખલાની વાત કરીએ તો ભારત માં વસવાટ કરતા તમામ લોકો કોઈ ના કોઈ જાતિ કે (જ્ઞાતિ) ના વસવાટ કરી રહિયા છે, સરકાર તરફથી વિવિધ જાતિના લોકો કે (જ્ઞાતિ) ને કેટેગીરી પ્રમાણે કાઢી આપવામાં આવતું પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ એટલે કે (Jati No Dakhlo) અને જ કહીએ છીએ ઘણા લોકો આ જાતિના દાખલા ને બક્ષી પંચ નો દાખલા તરીકે પણ આળખે છે, આપણે જાતિનો દાખલો, જાતિનો દાખલો જુદી જુદી સરકારી યોજના ના લાભ મેળવા માટે ખુબજ જરૂરી પ્રમાણપત્ર ગણાય છે, એટલા માટે જાતિનો દાખલો આપણી પાંચે હોવો જરૂરી છે, અનુસૂચિત જાતિ, તેમજ અનુસૂચિત જનજાતિ ના લોકો અને પછાત વર્ગના લોકો માટે સરકાર શ્રી એ આ જાતિનો દાખલો જારી કરીયો છે,
જાતિનું પ્રમાણપત્ર વિવિધ જાતી કે (જ્ઞાતિ) પ્રમાણે અલગ અલગ છે જેમ કે જાતિ પ્રમાણપત્ર (SC/ST) સંબંધિત અને (SEBC/OBC) સંબંધિત આ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર છે, આ જાતિનો દાખલો (Jati No Dakhlo) સરકાર તરફથી આપવામાં આવતું અનામતનો લાભ કે ફાયદો લેવા માટે વપરાતું સર્ટિફિકેટ છે

દોસ્ત આ લેખમાં આપણે (Jati No Dakhlo) જાતિનો દાખલા વિષે જીણવટ ભરી વાત કરી છે, જાતિના દખલા ને કઈ રીતે Online Apply કરવો તેમજ ક્યાં ક્યાં Documents ની જરૂર પડશે ને ક્યાં થી અને કેમ PDF ફાઈલ Download કરવી તેમજ જાતિના દાખલા વિષે જેકોઈ સવાલ હોઈ તેના જવાબ અહીં થી મળી જા છે , માની લિયોકે આવકના દાખલા ને લગતી તમામ જાણકારી તમને અહીંથી મળી જા છે અને પહેલા આ બધી જાણકારી ધ્યાન પૂર્વક વાચી લ્યો ને સમજી કયો પછી જાતિનો દાખલા માટે આગળ જાઓ જેથી કરીને (Jati No Dakhlo) જાતિના દાખલો આશાનીથી Online Apply કરી શકો
jati no dakhlo documents list । jati no dakhlo online form gujarat । jati no dakhlo gujarat form pdf । jati no dakhlo form pdf download gujarati obc । jati no dakhlo online application । jati no dakhlo in eng
Jati No Dakhlo Detail In Gujarati ।
લેખનું નામ : | જાતિ નો દાખલો (Jati No Dakhlo) |
કોના દ્વારા : | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ : | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
આ લેખનો પ્રકાર : | સરકારી યોજના ના લાભ લેવા હેતુનું પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ |
અરજી કેમ કરવાની : | જાતિના દાખલા માટે Online તેમજ Of Line અરજી કરવાની રહે છે |
સત્તાવાર વેબસાઈટ : | digitalgujarat.gov.in |
હેલ્પલાઇન નંબર (Help Line Number) : | 18002335500 |
અમારા ટેલિગ્રામ માં જોડાવવા માટે : | અહીં ક્લિક કરો |
જાતિના દાખલા માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ? (Jati No Dakhlo Online Apply)
- સ્ટેપ 1 : જાતિના દાખલાનું ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ www.digitalgujarat.gov.in ની વેબસાઈટ પર જાઓ
- સ્ટેપ 2 : ત્યાં Menu બાર જોવા મળશે તેના પર સૌપ્રથમ ક્લિક કરો
- સ્ટેપ 3 : પછી ત્યાં Services જોવા મળશે તેને ક્લિક કરો
- સ્ટેપ 4 : પછી સર્વિસ માં સિટીઝન સર્વિસ બતાવ છે તેના પર ક્લીક કરો એટલે તરત જ નવું પેજ ખુલશે
- સ્ટેપ 5 : અને તે નવા પેજમાં નીચે તમને જોવા મળશે જાતિના દાખલા કે (Caste Certificate)
- સ્ટેપ 6 : ત્યાં પછી SEBC Caste Certificate જોવા મળશે તેના પર કિલક કરો ત્યાર પછી નવું પેજ ખુલશે ને Online Apply ઉપર ક્લિક કરવાનું રહેશે
- સ્ટેપ 7 : Online Apply કર્યા પછી Registration User ની Login વેબસાઈડ ખુલછે ને જો તમારુ પહેલેથી www.digitalgujarat.gov.in વેબસાઈડ માં Registration કરેહુ હોઈ તો User Mane ને Passwords તેમાં દાખલ કરી Login કરી લયો
જાતિના દાખલા માટે ઓફલાઈન અરજી કઈ રીતે કરવી ? (Jati No Dakhlo Ofline Apply)
- સ્ટેપ 1 : અરજદારે સમાજ કલ્યાણ ખાતા ઑફિસની મુલાકાત અથવા મામલતદાર કે તલાટી પાસેથી જાતિના દાખલા નું અરજી ફોર્મ લેવાનું રહેશે
- સ્ટેપ 2 : આ ફોર્મ માં આપેલ સંપૂર્ણ માહિતી ભરી ને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ કે દસ્તાવેજો જોડવાના રહેશે
- સ્ટેપ 3 : જાતિના પુરાવા ધરાવવાના કિસ્સામાં કે જો ફોર્મમાં પેઢી નામુ જરૂરી ન હોય, તો અરજદાર દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ સબમિટ કરવા માટે સીધા જ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસમાં જઈ શકે છે
- સ્ટેપ 4 : જો જાતિનો પુરાવો ઉપલબ્ધ ન હોય તો, ફોર્મમાં વ્યાખ્યાયિત કરેલ સોગંદનામુ સંબંધિત કચેરીમાંથી રજૂ કરવાનું રહેશે.
- સ્ટેપ 5 : જાતિના દાખલાનું ફોર્મ ભર્યા પછી અરજદાર બીજા દિવસે ઓફિસે જય મેળવી શકે છે
જાતિના દાખલા માટે જરૂરી દસ્તાવેજો (Jati No Dakhlo Documents)
- અરજદાર ની ઓળખાણ માટે આધારકાર્ડ કે ડ્રાયવીંગ લાઇસન્સ ની ઝેરોક્સ
- અરજદારના બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
- રેશનકાર્ડ ની ઝેરોક્સ
- વાલીના પુરાવા હેતુ આધારકાર્ડ કે ચૂંટણી કાર્ડ ની ઝેરોક્સ
- અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- જાતિના પ્રુફ માટે પિતા, કાકા, કે દાદા નું શાળા છોડયાનું પ્રમાણપત્ર એક વ્યક્તિ નું
- રહેઠાણ ના પુરાવા હેતુ લાઈટ બિલ કે ઘર વેરાની પોસ કે રેશનકાર્ડ એમાંથી કોઈ પણ એક ની ઝેરોક્સ
જાતિના દાખલા નું PDF ફોર્મ Download (Jati No Dakhlo PDF Form Download)
જાતિના દાખલા ની વાત કરે તો અનુસૂચિત જાતિ, તેમજ અનુસૂચિત જનજાતિ ના લોકો માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે જે નીચે મુજબ છે
Sc/St માટેનું જાતિના દાખલાનું ફોર્મ
SEBC/OBCમાટેનું જાતિના દાખલાનું ફોર્મ
જાતિનો દાખલો મેળવવા માટે પાત્રતા
જાતિનો દાખલો મેળવવા માટે મુખ્ય ત્વે જે તે વ્યક્તિ ભરતના રહેવાશી હોવા જોઈએ
જાતિના દાખલા ના ક્યાં ક્યાં લાભ તથા ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવેશે
- અનુસૂચિત જાતિ, તેમજ અનુસૂચિત જનજાતિ ના લોકો સરકાર દ્વારા આપવામાં આવતું અનામત નો લાભ લેવા હેતુ આ (Jati No Dakhlo) જાતિનો દાખલો ખુબજ ઉપયોગી છે
- ભરતીમાં રહેતા કોઈપણ વ્યક્તિ જાતિ ના દાખલા માટે અરજી કરી શકે છે
- શાળા અને કોલેજ તેમજ યુનિવરસિટી માં ફીસ માં રાહત દર માટે (Jati No Dakhalo) ખુબજ જરૂરી છે
- રાજ્ય સરકાર ની જુદી જુદી યોજના માં લાભ ઉઠાવી શકાય તે માટે પણ આવકનો દાખલો જરૂરી છે
- શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી સંસ્થાઓમાં અનામત નો લાભ ઉઠાવવા માટે ક્વોટા માં સીટ મેળવવા માટે જાતિ નો દાખલો ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે
મહત્વપૂર્ણ લિંક
જાતિના દાખલનું ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
નીચે આપેલ લિન્ક પણ જોવો
- CNG Pump Dealership
- Aavak No Dakhlo Form 2023 : Aavak No Dakhlo Documents
- Pan Card Kaise Banaye 2023
- Rajasthan High Court Admit Card 2023
શેર પણ જરૂર થી કરશો આવી અમારી આશા
હેલો દોસ્તો આ આ લેખ માં જણાવીયા મુજબ જાતિના દાખલા (Jati No Dakhlo) વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે કે ક્યાં ક્યાં થી જાતિનો દાખલો કઢાવી શકાય તેમજ ક્યાં ક્યાં ડોકયુમેન્ટ જોશે ને જાતિના દાખલાનું ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવાનું રીત સંપૂર્ણ જાણકારી આપી છે આવીજ રીતે અમે સરકારી યોજના તેમજ વિવિધ સરકારી ભરતી ની માહિતી તમારા સુધી પ્હોસાડવા માટે પ્રિયાંશ કરીએ છીએ જો આ લેખ તમને ખુબજ ગમ્યો હશે એવી આશા સાથે જો તમને આ લેખ ગમ્યો હોઈ તો તમારા સગા સંબંધી તેમજ તમારા મિત્રો ને જરૂર શેર કરવા અમારી વિનંતી, ધન્યવાદ, ખુબ ખુબ આભાર
FAQ
Q-1. જાતિના દાખલા માટે અરજી કઈ રીતે કરાવી શકાય છે ?
Answer : જાતિના દાખલા માટે અરજી મુખ્ય ત્વે બે રીતે કરી શકાય એક તો Online અરજી ને બીજી Offline અરજી કરી શકાય છે
Q-2. જાતિ ના દાખલા માટે ઑફલાઇન અરજી ક્યાં કરવાની રહે છે ?
Answer : જાતિ ના દાખલા માટે ઑફલાઇન અરજી મામલતદાર કે પછી તલાટી અથવા સમાજ કલ્યાણ ખાતા ઑફિસ જય જાતિના દાખલા નું ફોર્મ લઈ તેમાં આપેલ વિગત ને ભરી જરુરી ડોક્યુમેન્ટ સાથે જોડીને અરજ કરવાની રહે છે
Q-3. જાતિ ના દાખલા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહે છે ?
Answer : જાતિ ના દાખલા માટે ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર જય ને કરવાની રહે છે
Q-4. જાતિના દાખલા ની ફીસ online કેટલી છે ?
Answer : જાતિના દાખલા ની ફીસ Online રૂ 20 છે
Q-5. જાતિના દાખલા માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોંછે ?
Answer : જાતિના દાખલા માં જોતા તમામ ડોક્યુમેન્ટ નું લિસ્ટ તમને ઉપર આપેલ છે તે પ્રમાણે જો છે