CNG Pump Dealership : હવે CNG પંપની ડીલરશીપ લેવા માટે આ રીતે અરજી કરો 2023

CNG Pump Dealership : ચીએનજી પંપ ડીલરશીપ ની વાત કરે તો હાલના સમય પ્રમાણે અત્યારે વાતાવરણને આપણે ખુબજ પ્રદૂષીત કરી રહિયા છીએ ઘણી બધી મિલો તેમજ મોટા મોટા કારખાના અને ડીઝલ પેટ્રોલ થી ચાલતા વાહનો નો ના ધુમાડા થી વાતાવરણ ઘણું પ્રદૂષીત થઈ રહીયુ છે અને રોજ બરોજ વાહન વ્યવહાર ના સાધનો દિન પ્રતિ દિન વધતા જવાને કારણે પણ ડીઝલ અને પેટ્રોલ ના ભાવ માં પણ રોજે રોજ વધારો કે ઘટાડો થાય છે, આથી અપણે વર્તમાન સમય ને ધ્યાન માં રાખીને તેમજ ડીઝલ અને પેટ્રોલ ના વધતા ભાવના કારણે હાલના સમય માં દેશ ભરમાં CNG ગેસથી ચાલતી ગાડીઓ ની સંખ્યા દાડે દિવસે વધતી ને વધતી જાય છે, હાલના સમય માં સરકાર શ્રી નો પણ ક્લીન એનર્જી ઉપર ધ્યાન વધતું જાય છે તેમજ વિવિધ ઓટો કંપનીઓ પણ ક્લીન ફ્યૂલથી ચાલનાર વાહનોની તરફ આગળ વધતી જાય છે

CNG Pump Dealership : એટલા માટે જ ચીએનજી પંપ શુરૂ કરીને એક પોતાનો બિજ્નેશ સ્ટાર્ટ કરવાની આ મોટી તક કહેવાય હાલમાં અત્યારે જોઈ એ તો ભારત ભરમાં 12 થી પણ વધુ કંપની ઓ (CNG Pump Dealership) ચીએનજી પંપ ડીલરશીપ આપી રહી છે, તો જે કોઈ વ્યક્તિ ને પોતાનો CNG પંપ બનાવવો હોઈ અને એક સારો એવો નફાનો લાભ લેવો હોય તો તે પોતાનો CNG પંપ ખોલીને કે શુરૂ કરીને લઇ શકેશે હાલમાં ભારત ભરમાં સરકાર ઘણા બધા CNG પંપ લાઈસન્સ આપી રહી છે

CNG Pump Dealership

CNG Pump Dealership : ચીએનજી પંપ ડીલરશીપ ને લગતી તમામ માહિતી જેમ કે ઓનલાઈન એપ્લાય તેમજ CNG Pump Dealership Online Application Form 2023 કેમ ભરવાનું અને ક્યાં ભરવાનું CNG Pump Dealership ફોર્મ ભરવા માટે જરૂરી દાસ્તાંવેજો ક્યાં ક્યાં જોશે માનીલો કે અમારા મનમાં ચાલતા તમામ ચીએનજી પંપ ડીલરશીપ પ્રશ્નોના ના જવાબ તમને આ લેખ દ્વારા મળી જછે અને આ લેખ ધ્યાન થી વાંચીને સમજી ને પછી ઓનલાઈન એપ્લાયકરો જેથી કરીને એપ્લાય કરતી વખતે કોઈ મુસ્કીલી ના પડે ને આસાનીથી ઓનલાઈન એપ્લાય કરી શકશો,

CNG Pump Dealership હાઇલાઇટ્સ Detail In Gujarati

લેખનું નામ :ચીએનજી પંપ ડીલરશીપ (CNG Pump Dealership)
કોના દ્વારા :ભારત સરકાર દ્વારા
લાભાર્થી :ભારતનો કોઈપણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે
શૈક્ષણિક લાયકાત કેટલી :10 પાસ
અરજી કેમ કરવાની રહે છે :ઓનલાઈન
અમારા ટેલિગ્રામ માં જોડાવવા માટે :અહીં ક્લિક કરો

ભારત માં ચીએનજી પંપ ડીલરશીપ કઈ કઈ કોમ્પની આપે છે (CNG Pump Dealership Provider Companies List 2023)

ચીએનજી પંપ ડીલરશીપ આપતી કંપની નામDealership Provider Online Apply Link
એસ્સાર ચીએનજી ડીલરશીપESSAR CNG Dealershipessar.com
ગેઇલ ઇન્ડિયા લિમિટેડGAIL India Limitedgailgas.com/products/cng
થિન્ક ગેસ THINK Gasthink-gas.com
સુપર ગેસ SUPERGASsupergas.com
જીએસપીચી ગ્રુપ લિમિટેડ GSPC Group Limitedgspcgroup.com
સેન્ટ્લ યુપી ગેસ લિમિટેડ Central U.P. Gas Limited (Limited Area)cugl.co.in
ઇન્દ્રપ્રસ્થા ગેસ લિમિટેડ Indraprastha Gas Limitediglonline.net
એચચીજી હરિયાણા સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન એલટીડી (લિમિટેડ એરિયા)HCG : Haryana City Gas Distribution Ltd. (Limited Area)hcgonline.co.in
નેક્સગેન એનોર્ગેઇ લિમિટેડ NexGen Energeia Limitednexgenenergia.com
અદાણી ગેસ Adani Gasadanigas.com/cng/cng-dodo-form
મહાનગર ગેસ લિમિટેડ Mahanagar Gas Limitedmahanagargas.com
ઈન્ડો બ્રીઘટ પેટ્રોલિયમ લિમિટેડ Indo Bright Petroleum Limitedibpgas.in
મહારાષ્ટ્ર નેચુલાર ગેસ એલટીડી Maharashtra Natural Gas Ltdmngl.in

cng pump dealership required documents in gujarat । cng pump dealership required documents । cng pump dealership in gujarat । cng pump dealership cost in gujarat । cng pump dealership apply online । cng pump dealership in bihar । cng pump dealership in haryana । cng pump dealership chayan । cng pump dealership contact number

ચીએનજી પંપ ડીલરશીપ લેવા માટે યોગ્યતા શુ જોછે (cng Pump Dealership Eligibility)

 • ચીએનજી પંપ ડીલરશીપ લેવા માટે પહેલાતો જે વ્યક્તિ ને ચીએનજી પંપ ડીલરશીપ લેવી હોય તેની ઉમર (21-60) એકવીસ વર્ષ થી સાઠ વર્ષ ની વશે હોવી જોઈ એ
 • બીજું કે જે વ્યક્તિ એ ચીએનજી પંપ ડીલરશીપ લેવાની હોય એ વ્યક્તિ ઓસામા ઓસુ 10 પાસ તો હોવું જોઈએ
 • ચીએનજી પંપ ડીલરશીપ સગવડ હોય તો એકલા અથવા કોઈ ભાગીદાર બનાવી ને પણ લઈ શકાય
 • અને જે વ્યક્તિ ચીએનજી પંપ ડીલરશીપ લેવાની હોય તે વ્યક્તિ મૂળ રહેવાશી ભારત ના હોવા જોઈએ
 • અને એક વર્ષ માં નેટ વર્થ રૂ : 1.5 કરોરનું હોવું જોઈએ

ચીએનજી પંપ ચાલુ કેમ કરવો (How To Start CNG Pump)

 • ચીએનજી પંપ ડીલરશીપ લેવા માટે પહેલાતો તમારે જે તે ચીએનજી પંપ ડીલરશીપ આપતી હોય એવી કંપની પાચેથી ડીલરશીપ લેવી પડે
 • અને જે કંપની પાસેથી તમે ડીલરશીપ લિઓછો તે કંપની ના તમામ નિયમ નું પાલન કરવું પડે છે
 • CNG Pump ચાલુ કરવા પહેલાતો જે કંપની આપવા ની હોય એ કંપની જમીનની ડિમાન્ડ કરે છે એ આપડે પુરી પાડવી પડે
 • જે તે કંપની જમીન પણ લીઝ પર લે છે
 • બીજી રીતે આપડી જ જમીન અપડે કંપની સાથે ભાગીદારી પણ કરી શકીએ

ચીએનજી પંપ ડીલરશીપ ઓનલાઇન એપ્લાઇ કેમ કરવી ? (CNG Pump Dealership Online Apply)

ચીએનજી પંપ ડીલરશીપ ઓનલાઇન એપ્લાઇ કેમ કરવી એની વાત કરીએ તો ઓનલાઇન એપ્લાઇ માટે તમારે પહેલાં તો જે કંપની ચીએનજી પંપ ની ડીલરશીપ આપતી હોય એ કંપની ની સત્તાવાર વેબસાઈટ ઉપર જય ઓનલાઇન એપ્લાઇ કરવું પડે અને ઓનલાઇન એપ્લાઇ કેમ કરવા નું તેની માહિતી નીચે આપ્યા મુજબ છે

 • અમે તમને ઉપર જણાવ્યા મુજબ ઓનલાઇન એપ્લાઇ કરવા માટે પહેલા તો તમારે જે કંપની પાસેથી ડીલરશીપ લેવાની હોય એ કંપની ની સત્તાવાર વેબસાઈટ ઉપર જાવ
 • અને તે સત્તાવાર વેબસાઈટ ઉપર પહોંશિયા પછી સોપ્રથમ મેનુ પર ક્લિક કરો
 • ત્યાં તમને ઓનલાઇન એપ્લાઇ નામનું એક લિંક જોવા મળછે તેના પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલ છે
 • આ નવું પેજ ડીલરશીપ ફોર્મ નું છે તેમાં તમારે જે વિગત માંગી છે તે માહિતી ભરવાની રહે છે
 • પહેલા તો એ ફોર્મ માં તમારું નામ ,મોબાઈલ નંબર, જરૂરી દસ્તાવેજો, આ બધી માહિતી ભર્યા પછી કેવો પરોજેક્ટ રાખવા નો એ પણ સિલેક કરો
 • આ ચીએનજી પંપ ડીલરશીપ નું ફોર્મ માં આપેલ માહિતી ભર્યા પછી સબમિટ ઉપર કિલિક કરો

ચીએનજી પંપ ડીલરશીપ લેવા માટે ક્યાં ક્યાં ડોકયુમેન્ટ જોવી (CNG Pump documents list)

જો તમારે ચીએનજી પંપ ની ડીલરશીપ લેવી હોય તો જે કંપની તમને ડીલરશીપ આપવા ત્યાર છે તે કંપની તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ ચોક્સ થી માગ છે અને તે તમામ ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે જણાવી યા મુજબ નું છે

 • આધારકાર્ડ
 • ઉંમર પ્રમાણપત્ર
 • લાયકાતનો પુરાવો
 • સરનામું પ્રમાણપત્ર
 • આવકનું પ્રમાણપત્ર
 • નેટ વર્થ પ્રમાણપત્ર
 • સ્થાપના પ્રમાણપત્ર
 • જમીન માલિકીના દસ્તાવેજોની કિંમત
 • પ્રોપર્ટી કાર્ડ વગેરે.
 • લીઝ ડીડ
 • NA કર રસીદ
 • IDP પ્રૂફ

ચીએનજી પંપ ની ડીલરશીપ લાભ ક્યાં ક્યાં થાય ? (CNG Pump Benefit)

ભારત માં રહેતા તમામ નાગરિક આ ચીએનજી પંપ ની ડીલરશીપ લઈ શકે છે ચીએનજી પંપ ના ઘણા બધા લાભ છે જે નીચે મુજબ છે

 • અને હાલમાં ડીઝલ અને પેટ્રોલ થી શાલતા વાહનો ના ધુમાડા ને કારણે વાતાવરણ ને પ્રદુષીત થતા અટકવિ શકાય છે
 • સીએનજી સંચાલિત વાહનો લાઈવ એક્સટ્રેક્ટ કરી શકાશે
 • CNG ગેસ થી ચાલતું વાહન પેટ્રોલ અને ડીઝલ વાહન કરતાં લગભગ 80 ટકા વાતાવરણ માં કાર્બન અને મોનોક્સાઇડ ઓછો ચોડે છે
 • CNG ગેસ એ વાતાવરણને અનુકૂળ ઇંધણ છે
 • CNG ગેસ આજે બજારમાં ડીઝલ કે પેટ્રોલ કરતા ઘણુ સસ્તું ઇંધણ પણ છે
 • CNG ગેસ થી ચાલતા દરેક વાહનો ધ્વનિ પ્રદૂષણ પણ ઘણું ઓછું કરે છે
 • CNG ગેસ બિન-ઝેરી છે તેથી પેટ્રોલ કે ડીઝલથી સુરક્ષિત ઇંધણ છે

નીચે આપેલ લિન્ક પણ જોવો

શેર પણ જરૂર થી કરશો આવી અમારી આશા

હેલો દોસ્તો આ આ લેખ માં જણાવીયા મુજબ ચીએનજી પંપની ડીલરશીપ (CNG Pump Dealership) વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે કે ક્યાં ક્યાં થી ચીએનજી પંપ ડીલરશીપ લઈ શકાય તેમજ ક્યાં ક્યાં ડોકયુમેન્ટ જોશે ને ચીએનજી પંપ ડીલરશીપ ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવાનું રીત સંપૂર્ણ જાણકારી આપી છે આવીજ રીતે અમે સરકારી યોજના તેમજ વિવિધ સરકારી ભરતી ની માહિતી તમારા સુધી પ્હોસાડવા માટે પ્રિયાંશ કરીએ છીએ જો આ લેખ તમને ખુબજ ગમ્યો હશે એવી આશા સાથે જો તમને આ લેખ ગમ્યો હોઈ તો તમારા સગા સંબંધી તેમજ તમારા મિત્રો ને જરૂર શેર કરવા અમારી વિનંતી, ધન્યવાદ, ખુબ ખુબ આભાર

FAQ

Q-1. ચીએનજી પંપની ડીલરશીપ (CNG Pump Dealership) કઈ રીતે લેવાની ?

Answer : ચીએનજી પંપની ડીલરશીપ (CNG Pump Dealership) લેવાની સંપૂર્ણ માહિતી ઉપર જણાવીયા મુજબ ની રહે છે

Q-2. ચીએનજી પંપની ડીલરશીપ લેવાથી શું શું લાભ થશે ?

Answer : ચીએનજી પંપની ડીલરશીપ લેવાથી ઘણા બધા લાભ થાય છે જેમ કે ડીઝલ અને પેટ્રોલ કરતા તે ઘણું સસ્તું એંધાણ છે

Q-3. ચીએનજી પંપની ડીલરશીપ શું છે

Answer : ચીએનજી પંપની ડીલરશીપ એટલે કે જે લોકો પોતાનો બિઝનેસ કે વ્યવસાય કરવા માંગતા હોય એના માટે એક સારી તક કહેવાય અને ચીએનજી પંપ ખોલી સારો લાભ પણ મળે છે

Q-4. સીએનજી પંપ ડીલરશીપમાં કેવા પ્રકારની જમીન પસંદ કરવામાં આવે છે ?

Answer : સીએનજી પંપ ડીલરશીપમાં કંપનીની ટ્રાન્સમિશન લાઇનમાં જે પણ જમીન હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
10वी, 12वी, पास नौकरी 2023 हरियाणा स्टाफ सिलेक्शन कमीशन में आई बंपर भर्ती इंडो टिबेटन बॉर्डर पुलिस फाॅर्स भर्ती 2023 UPSC EPFO Recruitment 2023 : 577 रिक्ति पद पर भर्ती जवाहरलाल नेहरू यूनिवर्सिटी भर्ती 2023 : 388 पद पर बंपर भर्ती HRTC Recruitment 2023 : 10वी पास अभ्यार्थी जल्द करे आवेदन