non creamy layer certificate Gujarat : હવે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ની અરજી તમારા મોબાઈલ પરથી કરી શકશો 2023
non creamy layer certificate Gujarat : નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કે પ્રમાણપત્રને અન્ય પછાત (OBC) વર્ગના પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે આ પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા ઓબીસી કેટેગરી માં આવતા વ્યક્તિ ને આપવામાં આવે છે, આ સર્ટિફિકેટ ધરાવનાર લોકો ને કેન્દ્વ સરકાર કે પછી જાહેર ક્ષેત્રમાં નોકરીનો લાભ મળે એટલા માટે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ …