Aavak No Dakhlo Form 2023 : Aavak No Dakhlo Documents : હેલો દોસ્તો આવકના દાખલાની વાત કરી એ તો સરકારના નીતિ નિયમ પ્રમાણે જુદા જુદા આધાર પુરાવા જમા કરી ને નાણાકીય વર્ષમાં આપણી આવકની ખાતરી આપતું સરકાર માન્ય પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે જેને આપણે આવકનો દાખલો (Aavak No Dakhlo) કહીએ છીએ, આજ આવકના દાખલાને અંગેજીમાં Income Certificate પણ કહેવાય છે, આવકના દાખલામાં આવકની જેતે રકમ દરશાવેલી હોય તે કુટુંબની વાસ્તવિક રકમ ગણવામાં આવે છે, આવકનો દાખલો એક ખુબજ જરુરી દસ્તાવેજ છે, આમ તો સરકાર તરફથી આવેલ જુદી જુદી યોજના તેમજ વિવિધ સબસીડી માં લાભ મેળવા માટે આવકનો દાખલો ખુબજ મહત્વનું પ્રમાણપત્ર ગણાય છે,
આવકનો દાખલો આમ તો ઓછામાં ઓચા 3વર્ષ સુધી માન્ય ગણાય છે, આવકનો દાખલો કઢાવીયા ની તારીખ થી આવતા ત્રણ વર્ષ સુધીમાં સરકારી વિવિધ યોજના તેમજ અલગ અલગ ભરતી માં પણ ઉપયોગ કરી શકાય છે રાજ્ય સરકારે (Aavak No Dakhlo Documents) આવકનો દાખલો ગ્રામ પંચાયત માં તલાટી મંત્રી પાસે પણ કઢાવી શકાય તે માટે સરકાર શ્રી એ આદેશ પણ કરીયો છે હવે પછી આવકનો દાખલો ગ્રામ પંચાયત માંથી પણ કઢાવી શકાશે

ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવસો માં (Aavak No Dakhlo Documents) આવકનો દાખલો સરળ તાથી લોકો ને મળે તે માટે Online ફોર્મ ભરી શકાય તેવી પણ સુવિધા કરી છે એટલે જ કહી શકાય આપણું ગુજરાત ડિજિટલ ગુજરાત આ આર્ટિકલ માં આપણે જાણીલેશુ કે આવકનો દાખલો (આવકનું પ્રમાણપત્ર) ક્યાંથી અને કેવી રીતે કઢાવી શકાય,આવકનો દાખલો કઢાવા માટે જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજ ક્યાં ક્યાં જોશે, તેમજ આવકના દાખલાં નું અરજી ફોર્મ PDF માં પણ Download લિંક આપેલ છે, (Aavak No Dakhlo Documents) આવકના પ્રમાણપત્ર વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલ છે,
તો મિત્રો આપણે આજ ના આ લેખ માં જાણીશું કે,
Aavak No Dakhlo Form Kaise Bhare । Aavak No Dakhlo in Gujarat Form । Aavak No Dakhlo Form Download । Aavak No Dakhlo Form Online । Aavak No Dakhlo Document Online । Aavak No Dakhlo Documents
આવકનો દાખલો મેળવા માટે જરૂરી આધાર પુરાવા (Aavak No Dakhlo Documents) દસ્તાવેજ
- એપ્લિકેશન ફોર્મ
- આધારકાર્ડ
- લાઈટ બિલ
- રાશન કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- Rs.50 નો સ્ટેમ્પ વાળું સોગંધનામુ
- Rs. 3 ની ટિકિટ
આવકનો દાખલો મેળવાની અથવા આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કેવી રીતે કરવી? (Aavak No Dakhlo Online Application Form)
- સ્ટેપ. 1 : આવકના દાખલાનું ઓનલાઇન અરજી કરવા માટે www.digitalgujarat.gov.in ની વેબસાઈટ પર જાઓ
- સ્ટેપ. 2: www.digitalgujarat.gov.in ની વેબસાઈટ પર સૌ પ્રથમ મેનુ પર ક્લીક કરો
- સ્ટેપ. 3: મેનુ બાર પછી સર્વિસ બટન પર ક્લીક કરો
- સ્ટેપ. 4: પછી સર્વિસ માં સિટીઝન સર્વિસ બતાવ છે તેના પર ક્લીક કરો
- સ્ટેપ. 5: ત્યાર પછી સિટીઝન સર્વિસ ખુલ્યા પછી એક નવું પેઝ ખુલછે
- સ્ટેપ. 6: તે નવા પેજમાં સૌથી નીચે જાઓ એટલે Aavak No Dakhlo)આવકના દાખલાનું બટન જોવા માળ છે અથવા (Income Certificate) પણ લખેલું હોય શકે એના પર ક્લીક કરો
- સ્ટેપ. 7: ત્યાર પછી એક નવું જ પેજ ખુલીને અવચે તમારી સામે તે પેજ માં Online Apply ઉપર ક્લીક કરવાની રહેછે
આવકનો દાખલો ક્યાં ક્યાં હેતુ માં વપરાય છે
- આમ તોર પર (Aavak No Dakhlo) આવકનો દાખલો સરકારી યોજના સબચીસી તેમજ બેંકો ની ક્રેડિટ આવી રીતે જુદી જુદી જગ્યા એ ખુબજ ઉપયોગી છે આવકનો દાખલો
- પછાત વર્ગના લોકો ને યુનિવર્સિટી તેમજ વિવિધ કોલેજો માં પણ ખુબજ જરૂરી પ્રમાણપત્ર ગણાય છે ને અનામત (આરક્ષણ) પણ અપાવે છે
- શૈક્ષણિક સંસ્થા ની વાત કરે તો વિશેષ સગવડ તેમજ સ્કોલરશીપ મેળવામાં પણ ખુબજ જરૂરી પમાણપત્ર ગણાય છે
આવકનો દાખલો મેળવવા પાત્રતા
આવકનો દાખલો અથવા આવકનું પ્રમાણપત્ર કઢાવનાર જે તે વક્તિ ગુજરાત રાજ્ય નો મૂળ રહેવાશી હોવા જોઈએ
આવકના દાખલાનો લાભ કોણ કોણ લઇ શકે છે
આવકનો દાખલો નીચે આપેલ વક્તિ કે જાતિ ના લોકો કઢાવી શકે છે ને તેનો લાભ પણ લઈ શકે છે
- આર્થિક રીતે પછાત વર્ગ ના લોકો
- લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના લોકો
આવકના દાખલાનું ફોર્મ PDF ડાઉનલોડ (Aavak No Dakhlo PDF Form Download)
ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે તેમજ શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે આવકના દાખલાનું PDF ફોર્મ અલગ અલગ ડાઉનલોડ કરવાનું રહેછે જે બંનેની લિન્ક નીચે મુજબ છે તે લિન્ક પર કિલિક કરો એટલે તરત જ ડાઉનલોડ પ્રકિયા સુરૂ થઇ જા છે
શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે માટે:
ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે માટે:
આવકના દાખલા માટે હેલ્પલાઇન નંબર નીચે આપેલ છે
આવકના દાખલા માટે હેલ્પ લાઈન નંબર તમારે જોતો હોઈ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ નો હેલ્પલાઇન નંબર પર કિલિક કરી પણ મેળવી શકશો
- હેલ્પલાઇન નંબર (Help Line Number) : 18002335500
મહત્વપૂર્ણ લિંક
આવકના દાખલનું ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ માં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
નીચે આપેલ લિન્ક પણ જોવો
- જાતિના દાખલા ની અરજી કઈ રીતે કરવી
- Download Ganpati Aarti PDF
- UPSC EPFO Recruitment 2023
- HPSC HDO Recruitment 2023
શેર પણ જરૂર થી કરશો આવી અમારી આશા
હેલો દોસ્તો આ આર્ટિકલ માં જણાવીયા મુજબ આવકના દાખલા (Aavak No Dakhlo Documents) વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે કે ક્યાં ક્યાં થી આવકનો દાખલો કઢાવી શકાય તેમજ ક્યાં ક્યાં ડોકયુમેન્ટ જોશે ને આવકના દાખલાનું ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવાનું તીની સંપૂર્ણ જાણકારી આપી છે આવીજ રીતે અમે સરકારી યોજના તેમજ વિવિધ સરકારી ભરતી ની માહિતી તમારા સુધી પ્હોસાડવા માટે પ્રિયાંશ કરીએ છીએ જો આ આર્ટિકલ તમને ખુબજ ગમ્યો હશે એવી આશા સાથે જો તમને આ આર્ટિકલ ગમ્યો હોઈ તો તમારા સગા સંબંધી તેમજ તમારા મિત્રો ને જરૂર શેર કરવા અમારી વિનંતી, ધન્યવાદ, ખુબ ખુબ આભાર
FAQ
Q-1. આવકનો દાખલો કેટલા વર્ષ સુધી ચાલે છે ?
Answer : આવકનો દાખલો ત્રણ વર્ષ સુધી ચાલે છે
Q-2. આવકનો દાખલો કઈ વેબસાઈટ ઉપરથી કઢાવી શકાય ?
Answer : આવકનો દાખલો digitalgujarat.gov.in વેબસાઈટ પર જઈ કઢાવી શકાય
Q-3. આવકનો દાખલો ક્યાં ક્યાં કામો માટે ઉપયોગી છે ?
Answer : આવકનો દાખલો (Aavak No Dakhlo Documents) જુદી જુદી સરકારી યોજના તેમજ જુદી જુદી સબચિડી માં ખુબજ ઉપયોગી છે